નડિયાદમાં અત્યાધુનિક ટેકનોલોજી સુસજ્જ એમ.પી.યુ.એચ. હોસ્પિટલ બનશે.
દેશ અને દુનિયાભરમાં યુરોલોજી અને કિડનીના દર્દીના નિદાન – સારવાર માટે જાણીતી નડિયાદની મુળજીભાઈ યુરોલોજી કિડની હોસ્પિટલ (એમ.પી.યુ.એચ.) ૨૫૦ બેડની અત્યાધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ નવી હોસ્પિટલ...
