ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન દ્વારા એક મહિનામાં 287 અબોલ જીવોની સારવાર : BGP હેલ્થકેરના સહયોગથી પશુ-પક્ષીઓની સેવા; 48 અબોલ જીવોને વધુ સારવાર માટે વિવિધ પાંજરાપોળ અને હોસ્પિટલમાં ખસેડાયા
ભરૂચ : અબોલ જીવોની વેદનાને સમજી તેમની સેવા કરવી એ જ સાચો ધર્મ છે, આ ભાવનાને સાર્થક કરતાં ભરૂચની સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા...
