બુલેટ ટ્રેન-ફ્રેઇટ કોરિડોરના કામથી ખેતરો બન્યા તળાવ! : કુદરતી પાણીના રસ્તા બંધ થતાં ભરૂચ જિલ્લામાં હજારો વિઘા જમીન પાણીમાં, પાકને નુકસાન છતાં તંત્રના પેટનું પાણી ન હલ્યું
ભરૂચ : ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહેલા બુલેટ ટ્રેન અને ફ્રેઇટ કોરિડોરના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે....
