મેં માધુરી દિક્ષિત બનના ચાહતી હું: બિહારથી હિરોઈન બનવા ભાગેલી સગીરા ભરૂચ આવી પહોંચી : સખી વન સ્ટોપની ટીમે સગીરાના પરિવારનો સંપર્ક કરી તેમનો તેમનો મેળાપ કરાવ્યો
। ભરૂચ । આજકાલની જનરેશનમાં સોશિયલ મિડીયા તેમજ ફિલ્મી દુનિયાનો ક્રેઝ વધી ગયો છે. કેટલાંક નાદાન બાળકો સ્વપ્ન સાકાર કરવાની મનશામાં અણધાર્યું પગલું ભરી...
