નેત્રંગ : બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની બેઠક યોજાઇ.
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના ચાસવડ મુકામે આવેલ બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં બાયફ સંસ્થાના જે આર મોરી, ચીફ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ, બી.આઇ.એસ.એલ.ડી, ગુજરાતના અધ્યક્ષ સ્થાને વૈજ્ઞાનિક...
