નેત્રંગનાં કંબોડીયા ગામનાં પાટીયા પાસે મહિન્દ્રા પીકઅપ અથડાતા ફુરચેફુરચા ઉડી ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર કંબોડીયા ગામનાં પાટીયા પાસે અમદાવાદ એપીએમસીમાં શાકભાજી ખાલી કરને મહારાષ્ટ્ર રાજ્યનાં નાસીક પરત ફરતા દરમિયાન મહિન્દ્રા પીકઅપ બોલેરોનાં ચાલકે...
