મક્તમપુરની Little Stars High Schoolમાં નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
મક્તમપુર ખાતે આવેલી Little Stars High Schoolમાં વિદ્યાર્થીઓમાં નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી...
