પાલેજ-વલણ ગામ વચ્ચેના રોડનું કામ પૂર્ણતાનાં આરે, વાહનચાલકોમાં ખુશીની લહેર…
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ પાલેજ તા.૨૪/૬/૨૦૧૯ પાલેજ-વલણને જોડતો મુખ્ય માર્ગ કાયદાકીય ગૂંચવણમાં અટવાઈ પડ્યા બાદ ગામ આગેવાનોના અથાગ પ્રયત્નોના પરિણામે પુનઃ કામ શરૂ થઈ પૂર્ણતાને આરે...
