જી.આઇ.ડી.સી ખાતે પાછલા કેટલાક વર્ષોથી વરસાદી પાણી નાં સંગ્રહ માટેનાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે…
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ પ્રાપ્ત માહિતી અનુસાર જી.આઇ.ડી.સી. પાલેજ એકમનાં પ્રમુખ તેમજ સેક્રેટરી દ્વારા અહીં એક વિશાળ જગ્યામાં ૨૦૦ થી ૨૨૦ ફૂટ ઊંડા બે-બે બોર...
