જિલ્લામાં અમલમાં રહેલી પાણી પુરવઠા તથા સ્વચ્છતા સંબંધિત યોજનાઓને વધુ અસરકારક બનાવવા તાકીદ
ભરૂચ જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ વાસ્મોની બેઠક યોજાઈ ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો),ની બેઠક જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા...
