ભરૂચમાં બટુકનાથ અખાડાની સામે જુગાર રમતાં 6 ઝબ્બે : 3 ફરાર : પોલીસે રોકડા 11 હજાર, બે મોબાઇલ મળી કુલ 21 હજારનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં કોન્સ્ટેબલ અજયસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, બહારની ઉંડાઇ ખાતે બટુકનાથ...
