મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષામાં ભરૂચના ૨૪૪૯ વિદ્યાર્થીઓ સફળ : કામચલાઉ મેરિટ યાદી જાહેર, ૧૫ મે સુધી રજીસ્ટ્રેશન અને શાળા પસંદગી ફરજિયાત
ભરૂચ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અમલમાં મુકાયેલી ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ યોજના’ અંતર્ગત વર્ષ ૨૦૨૬ની પરીક્ષામાં ભરૂચ જિલ્લાના...
