આમોદમાં પ્રેમ સંબંધની જૂની અદાવતમાં યુવકની જાહેરમાં હત્યા : દરગાહ નજીક છરાના ઘા ઝીંકી 40 વર્ષીય મહેબૂબ ઉર્ફે લાલા મહીડાની કરપીણ હત્યા; LCBએ કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો
આમોદ નગરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધની જૂની અદાવતને લઈ 40 વર્ષીય યુવકની જાહેર રસ્તા પર નિર્મમ હત્યા...
