ભરૂચ જિલ્લામાં સંતુલિત ખાતર વપરાશ અને સોઇલ હેલ્થ અંગે વિશેષ અભિયાનનો પ્રારંભ
ખેડૂતોને જૈવિક ખેતી, નેનો યુરીયા અને ફાર્મર રજીસ્ટ્રેશન અંગે આપવામાં આવશે માર્ગદર્શન ભરૂચ જિલ્લામાં ખેડૂતોમાં સંતુલિત ખાતર વપરાશ અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે ખાસ અભિયાનનો...
