Proud of Gujarat

Tag : panchmahal

FeaturedGujaratINDIA

ગોધરા : એન.સી.સી કેડેટસ પણ બન્યા કોરોનાની જંગનાં સિપાહી જાણો કેમ!

ProudOfGujarat
પંચમહાલ જિલ્લાનાં ગોધરામાં તેમજ આજુબાજુના વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનો ઉપર ૩૦ ગુજરાત બટાલિયન એન.સી.સી ગોધરાના ૩૦ જેટલા કેડેટસને એકસ યોગદાન કોવિડ-19 સામેના જંગમાં ફરજ...
FeaturedGujaratINDIA

કોરોના વોરિયર્સ વિષય પર યોજાયેલ વિવિધ ઓનલાઈન સ્પર્ધાઓમાં સૌથી વધુ સંખ્યામાં કૃતિઓ મોકલતા પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓ.

ProudOfGujarat
પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓએ લોક ડાઉનનાં સમયમાં શાળાઓ બંધ છે ત્યારે ઓનલાઈન માધ્યમોથી કરાવવામાં આવી રહેલી પ્રવૃતિઓમાં અગ્રેસર રહ્યા છે. ગુજરાત સ્થાપના દિવસ, 1લી મેના રોજ...
FeaturedGujaratINDIA

કોરોના સંક્રમણને ગામમાં પ્રવેશતું અટકાવવા મોતાલ ગામ દ્વારા લોક ડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે.

ProudOfGujarat
કહેવાય છે કે ખરું ભારત ગામડાઓમાં વસે છે. કોરોના સામેની લડાઈમાં શિસ્ત અને આયોજન અંગે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડતા પંચમહાલ જિલ્લાના કેટલાક ગામો કોરોના સંક્રમણને...
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લાનાં 52,699 શ્રમિકો માટે રોજગારીનું સર્જન કરતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ હેઠળ વિવિધ કામોની શરૂઆત કરવામાં આવી.

ProudOfGujarat
કોવિડ-19 સંક્રમણના કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાને રાખીને ગ્રામ્ય વિસ્તારોના શ્રમિકો-કામદારોને રોજગારી માટે બહાર જવું ન પડે તે માટે સ્થાનિક સ્તરે રોજગારી ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારે...
FeaturedGujaratINDIA

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ દ્વારા કોરોના વાઇરસને લઇને જરૂરી સુવિધાઓ સ્થાનિક કક્ષાએ ઉભી થાય તે માટે રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat
સમગ્ર વિશ્વમાં ભારત સહિત ગુજરાતમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે ત્યારે દિન પ્રતિદિન વધી રહેલા કોરોના વાઇરસ કેસથી સામાન્ય લોકોમાં ભય ફેલાયો છે....
FeaturedGujaratINDIA

ગોધરા સિવીલ હોસ્પિટલ ખાતે વિશ્વ નર્સિંગ ડે ની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat
આજે નર્સિંગ દિવસ છે આ દિવસ પ્રથમ નર્સ ફ્લોરેન્સ નાઇટીગર્લનાં માનમાં ઉજવવામાં આવે છે. આજે તેમની ૨૦૦ મી જન્મ જયંતિને હાલના સમયમાં નર્સિંગનાં વ્યવસાય સાથે...
FeaturedGujaratINDIA

કોરોના સામેની લડાઈમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગને ૧૦ પલ્સ ઓક્સીમીટરની સહાય કરી.

ProudOfGujarat
પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનો ફેલાવો રોકવા જિલ્લા વહીવટીતંત્ર મક્કમતાભર્યા પગલાં લઈ રહ્યું છે ત્યારે અન્ય એકમો-સંસ્થાઓ પણ મદદ કરવા આગળ આવી રહ્યા છે. આ જ...
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લા માટે રાહતનાં સમાચાર નવા 7 સહિત કુલ 33 દર્દીઓ એ કોરોનાને મ્હાત આપી.

ProudOfGujarat
પંચમહાલ જિલ્લામાં કોરોના સામેના જંગમાં એક પછી એક સફળતા મળી રહી છે. જિલ્લાના વધુ 7 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થવા પામ્યા છે. અત્યાર સુધી કુલ...
FeaturedGujaratINDIA

પંચમહાલમાં લોકડાઉનનાં માહોલમાં વીજ પુરવઠો વધઘટની સમસ્યાથી જનતા હેરાન પરેશાન.

ProudOfGujarat
પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠામાં વધઘટ વોલ્ટેજનાં ગંભીર પ્રશ્નોના કારણે ભારે રોષ ફેલાયો છે. અવારનવાર રજુઆત કરવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય...
FeaturedGujaratINDIA

લોક ડાઉન દરમિયાન રીંછવાણીનાં ડોકટર દ્વારા 100 જેટલા જરૂરતમંદ વ્યક્તિઓને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat
કોરોના સંક્રમણને મર્યાદામાં રાખવા માટે દેશભરમાં લોક ડાઉન અમલી છે અને આવશ્યક સેવાઓ સિવાયના ધંધા-રોજગાર બંધ છે. રોજ કમાઈને ખાનારા લોકોની આવક બંધ થઈ જતા...
error: Content is protected !!