પંચમહાલ પોલીસનો લોકડાઉનનાં માહોલમાં પરિસ્થિતિ પર નજર રાખવા એર બલૂનનો નવતર પ્રયોગ જાણો વધુ.
પંચમહાલ જીલ્લામા લોકડાઉનનો અમલ જીલ્લા પોલીસ દ્વારા કરવામા આવી રહ્યો છે.ત્યારે લોકડાઉનના સમયમાં પહેલા ગોધરામાં લોકડાઉનનો અમલ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામા આવી રહ્યો હતો....
