ભરૂચ જિલ્લાના નવા કલેક્ટર તરીકે ડો. નવનાથ ગવહાણેએ સંભાળ્યો ચાર્જ : જિલ્લા વહીવટમાં નવા નેતૃત્વથી વિકાસકાર્યોને ગતિ મળવાની અપેક્ષા
ગૌરાંગ મકવાણાની ગાંધીનગર ખાતે GEDAના ડાયરેક્ટર તરીકે બદલી ભરૂચ જિલ્લાના જિલ્લા કલેક્ટર કચેરી ભરૂચ ખાતે આજે નવા જિલ્લા કલેક્ટર તરીકે ડો. નવનાથ ગવહાણેએ સત્તાવાર...
