માંગરોળ તાલુકામાં GUVNLના મેગા વીજ દરોડા : સાત ગામોમાં સઘન ચેકિંગ, રૂ.40.55 લાખની વીજચોરી ઝડપાઈ
વાંકલ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા વહેલી સવારે મેગા વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. 40 ડિગ્રી...
