મોબાઈલ પર સંક્રમણના વધેલા કેસોના સમાચાર સાંભળીને લાગે છે કે અમે અહીં રોકાઈને સારું કર્યું લોક ડાઉન દરમિયાન સરકારે અમને રહેવા-જમવાની ઉત્તમ સુવિધા પૂરી પાડી છે.
“પહેલા જ્યારે અમને અહીં લાવવામાં આવ્યા તો અમને લાગતું હતું કે અમે ખોટા સ્થળે ફસાઈ ગયા છીએ. પરંતુ મોબાઈલ પર સમાચારો સાંભળીને લાગે છે કે...
