પંચમહાલ : શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા દ્વારા ઓનલાઇન ફિનિશિંગ સ્કૂલનો પ્રારંભ.
શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા દ્વારા ઓનલાઇન ફિનિશિંગ સ્કૂલની શરૂઆત થઈ. કેસીજી સ્પોસર્ડ ઓનલાઇન પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો જોડાયા. ગોધરાની જાણીતી, શેઠ પી.ટી.આર્ટસ એન્ડ...
