પંચમહાલ જિલ્લામાં ઉમેદવારો ઓગષ્ટ-૨૦૨૦ સુધી પોતાના એમ્પ્લોયમેન્ટ કાર્ડ રીન્યુ કરાવી શકશે.
પંચમહાલ જિલ્લાનાં રોજગાર અધિકારીની એક અખબારી યાદી અનુસાર નોવેલ કોરોના વાયરસનાં કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ એમ્પ્લોયમેન્ટ કાર્ડ રીન્યુ કરવા માટેનો સમયગાળો વધારીને ઓગષ્ટ-૨૦૨૦ સુધી...
