નર્મદાનો નિનાઈ ધોધ બન્યો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર: ચોમાસાની મેહરથી જીવંત થયું કુદરતનું અદભુત સૌંદર્ય : સાતપુડાની ગોદમાં ધસમસતો નિનાઈ ધોધ, હરિયાળી અને ધુમ્મસ વચ્ચે મનમોહક નજારો.
ડેડિયાપાડા: નર્મદા જિલ્લો ચોમાસાની ઋતુમાં હરિયાળીની લીલી ચાદર ઓઢીને કુદરતપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન બની જાય છે. સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓ વચ્ચે આવેલો ડેડિયાપાડા તાલુકાનો...
