Proud of Gujarat

Tag : proudofgujarat

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની 3 બેકરીમાંથી 5 બાળ મજૂરો મુક્ત : શ્રમ વિભાગનું ચેકિંગ, ત્રણેય બેકરી સંચાલકો સામે પોલીસ ફરિયાદ

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેરમાં શ્રમ આયુક્ત વિભાગની ટીમે અલગ-અલગ બેકરીમાં ચેકિંગ હાથ ધરી 5 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા હતા. જિલ્લા ચાઇલ્ડ લેબર ટાસ્કફોર્સની ટીમે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના બ્લુચિપ કોમ્પ્લેક્સમાં આવેલાં બ્લિંકીટ સ્ટોરમાં ફૂડ વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ : કોલ્ડ સ્ટોરેજમાંથી બગડેલા શાકભાજી મળ્યા; ખાદ્ય સામગ્રીના સંગ્રહ અને સ્વચ્છતામાં બેદરકારી સામે આવી, નોટિસ ફટકારાઈ

ProudOfGujarat
  ભરૂચ : શહેરના બ્લુચિપ કોમ્પ્લેક્સ ખાતે આવેલા બ્લિંકીટ સ્ટોરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સ્ટોરમાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બૌડાની ડી-2 કેટેગરી સામે ખેડૂતોનો આક્રોશ : ‘બૌડા’ને ફરી ડી-4 કેટેગરીમાં ફેરવવા માંગ :  ખેડૂત સમાજે ક્રેડાઇને પત્ર લખ્યો, બૌડાની કેટગરી બદલાતાં ખેડૂતોને નુકશાનની રાવ

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ (બૌડા)ને ડી-4 કેટેગરીમાંથી ડી-2 કેટેગરીમાં સમાવવાના નિર્ણયને લઈને ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા ક્રેડાઈ સામે આક્રોશ વ્યક્ત...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ત્રાલસી પાસે ટ્રેનની અડફેટે આવી જતાં શખસ ગંભીર રીતે ઘાયલ :  અકસ્માત બાદ ગામ લોકો દોડી આવ્યા, 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ તાલુકાના ત્રાલસી ગામ નજીક ટ્રેનની અડફેટે એક વ્યક્તિ આવી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બનાવને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ શહેરમાં રાત્રિના સમયે પાલિકાની કાર્યવાહી: 10થી વધુ રખડતા ગધેડા પકડાયા

ProudOfGujarat
  ભરૂચ: શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓના કારણે સર્જાતી સમસ્યાને લઈ ભરૂચ નગરપાલિકા દ્વારા રાત્રિના સમયે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગત રાત્રિ દરમિયાન...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ‘આઈ ઇવેન્ટ બીબા એવોર્ડ 2026 3.0’નો ભવ્ય સમારંભ યોજાયો

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં સમાજલક્ષી અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા માટે **‘આઈ ઇવેન્ટ બીબા એવોર્ડ 2026 3.0’**નો વિશેષ સન્માન...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેત્રંગના ઘાણીઘૂંટ પુલ પાસે કરજણ નદીમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર

ProudOfGujarat
નેત્રંગ તાલુકાના ઘાણીઘૂંટ પુલ નજીક કરજણ નદીમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ, ઘાણીઘૂંટ પુલ પાસેથી કરજણ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના યુવાનો માટે અગ્નિવીર ભરતીની નિઃશુલ્ક 30 દિવસીય નિવાસી તાલીમ :  CEE પાસ ઉમેદવારોને તાલીમમાં અગ્રિમ પ્રાધાન્ય, 31 ઓગસ્ટ સુધી અરજી કરવાની તક

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ જિલ્લાના યુવાનો અગ્નિવીર ભરતીમાં સારો દેખાવ કરી શકે તે હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભરૂચ દ્વારા 30 દિવસીય નિઃશુલ્ક નિવાસી તાલીમવર્ગનું આયોજન...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પર રિક્ષા-મોપેડ વચ્ચે અકસ્માત, 3ને ઈજા : અકસ્મત બાદ બ્રિજ પર અફરાતફરી, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

ProudOfGujarat
  અંકલેશ્વરના પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પર રિક્ષા અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે ઓવરબ્રિજ પર થોડા સમય માટે અફરાતફરીનો...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વરની સોસાયટીઓમાં તસ્કરોના આંટાફેરા? CCTVમાં શંકાસ્પદ શખ્સો કેદ : તહેવારો વચ્ચે રાત્રિના સમયે ઘરોના કંપાઉન્ડમાં ઘૂસતા શખ્સોની હિલચાલથી સ્થાનિકોમાં ફફડાટ

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં રાત્રિના સમયે શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. તહેવારોના દિવસોમાં અનેક લોકો પરિવાર...
error: Content is protected !!