Proud of Gujarat

Tag : proudofgujarat

GujaratFeaturedINDIA

વડોદરા પોલીસ પોલીસ ભવન ખાતે મોરબીની ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ.

ProudOfGujarat
મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની બનેલી દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયેલા વિવિધ કાર્યક્રમો દરમિયાન વડોદરા પોલીસ ભવન ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિશ્વભરમાંથી...
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લા સેવા સદન કચેરીના ધારાસભા ખંડ ખાતે મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ.

ProudOfGujarat
વડોદરા જિલ્લા સેવા સદન કચેરીના ધારાસભા ખંડ ખાતે મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવા હેતુ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં...
GujaratFeaturedINDIA

નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા ધારીખેડામાં શેરડી પીલાણનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat
ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડા ખાતે આવેલ નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા શેરડી પીલાણનો પ્રારંભ નવા વર્ષના પ્રારંભે તા.2 નવેમ્બરનાં રોજ...
GujaratFeaturedINDIA

ભરૂચનાં વેજલપુર વિસ્તારમાં જુગાર રમતા ચાર ઇસમોને ક્રાઇમ બ્રાંચે હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.

ProudOfGujarat
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ દશામાં ના મંદિર નજીક ખુલ્લી જગ્યામાં...
FeaturedGujaratINDIA

સુરતના પાંડેસરા વિસ્તારમાં કાર રેલિંગ પર ચઢી જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે સુરતના પાંડેસરા વિસ્તારમાં અકસ્માતની ઘટના સર્જાતા એક સમયે લોકોમાં દોડધામ મચી હતી, પુરપાટ ઝડપે આવી રહેલી કાર અનિયંત્રિત...
FeaturedGujaratINDIA

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાનું કાઉન્ટ ડાઉન શરૂ, ગમ્મે ત્યારે થઇ શકે છે જાહેરાત.

ProudOfGujarat
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થવા અંગેના સૂત્રો પાસેથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાઈ શકે છે, અને તે...
INDIAFeaturedGujarat

રોડ,રસ્તા અને ગટરની સમસ્યાનો ઉકેલ ન આવ્યો તો ચૂંટણી બહિષ્કારની નેત્રંગ ખાતેના રહીશોએ ચીમકી ઉચ્ચારી.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં આવેલ જવાહર બજાર અને ગાંધી બજાર વિસ્તારના રહીશોએ નેત્રંગ મામલતદારને એક આવેદનપત્ર પાઠવી આગામી ચૂંટણી બહિષ્કાર કરવા અંગેની ચીમકી ઉચ્ચારવામાં આવી...
GujaratFeaturedINDIA

માંગરોળ : ઝંખવાવમાં પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે 102 ગ્રામ પંચાયતોને વિકાસ કામો માટેના ₹ 21 કરોડના મંજૂરી પત્રો એનાયત કરાયા.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે માંગરોળ અને ઉમરપાડા તાલુકાની 102 ગ્રામ પંચાયતોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિકાસ કામો માટે 21 કરોડના મંજૂરી...
FeaturedGujaratINDIA

નડિયાદ : દિકરીને હેરાન કરનાર શખ્સને પિતાએ ઠપકો આપતા યુવકે ધારીયા વડે હુમલો કર્યો.

ProudOfGujarat
નડિયાદ તાલુકાના પાલૈયા તાબેના ગણેશપુરા ગામે રહેતા 19 વર્ષીય પ્રતાપભાઈ ભીખાભાઈ સોલંકી ગતરોજ તે અને તેમના પિતા બંને ચાલતા ખેતરમાં ડાંગર લેવા માટે જતા હતા....
FeaturedGujaratINDIA

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં હરિજયંતિના દિવસે ૧૫ હજાર કીલોનો અન્નકૂટ ધરાવાશે.

ProudOfGujarat
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં કારતક સુદ નોમ (હરિજયંતિ) ના શુભ દિને મંદિરમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી કૃષ્ણા મહારાજ સહિત આદી દેવોને...
error: Content is protected !!