વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે જીમ્નાસ્ટીક સ્પર્ધાઓનો પ્રારંભ.
ગુજરાત દ્વારા પહેલીવાર યોજવામાં આવેલી અને દેશની 36 મી નેશનલ ગેમ્સની જીમ્નાસ્ટીક સ્પર્ધાઓ વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે રમાઈ રહી છે. વિવિધ રાજ્યોમાંથી મહેમાન બનેલા...
