ભરૂચ : મુન્શી મહિલા બી.એડ. કોલેજમાં વુમેન્સ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.
મુન્શી (મનુબરવાલા) મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી મહિલા બી.એડ. કોલેજ અને અલીફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની વિદ્યાર્થિનીઓ માટે ખાસ વુમેન્સ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું...
