નડિયાદ : જે. એન્ડ જે. કોલેજ ઓફ સાયન્સ ખાતે આઝાદીનાં ૭૫ માં વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રદર્શન યોજાયું.
ઘી નડિયાદ એજયુકેશન સોસાયટી સંચાલિત જે. એન્ડ જે. કોલેજ ઓફ સાયન્સ નડિયાદના આઝાદીનાં ૭૫ મા વર્ષની ઉજવણીના ભાગરૂપે તેમજ ઈન્ટરનેશનલ માઈક્રોઓર્ગેનિઝમ દિવસના ઉજવણી નિમિત્તે કોલેજના...
