વાગરાના વસ્તી ખંડાલી ગામે બેન્કની ચોપડી મુદ્દે બે પરિવારો બાખડ્યા : બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી, વાગરા પોલીસે ચાર વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ભરૂચ : વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામની નવીનગરીમાં બેન્કની ચોપડી ન આપવા મુદ્દે બે પરિવારો વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો હતો. બંને પક્ષે સામસામે મારામારી...
