અંકલેશ્વરમાં 25 ઓક્ટોબરે ઓસમાન મીર અને આમિર મીરની સંગીત સંધ્યા યોજાશે : બ્રહ્માનાદ આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશન દ્વારા AIA ઓડિટોરિયમ ખાતે ‘ગ્રાન્ડ મ્યુઝિકલ ઇવનિંગ’નું આયોજન
અંકલેશ્વર: બ્રહ્માનાદ આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશન દ્વારા ગાના મ્યુઝિક ક્લબના સહયોગથી આગામી 25 ઓક્ટોબર, રવિવારના રોજ અંકલેશ્વરના AIA ઓડિટોરિયમ ખાતે ‘ગ્રાન્ડ મ્યુઝિકલ ઇવનિંગ’નું આયોજન...
