ડિજીટલ ગુજરાત : રાજ્ય સરકારનો નાગરિકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય, હવે ઓનલાઇન કરો ફરિયાદ.
દેશના નાગરિકોને આપવામાં આવતી ઓનલાઈન સેવામાં વધારો કરવા કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ e-FIR ના અમલીકરણના સૂચનને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા વાહન...
