ભરૂચ : લુવારા પાસેથી ભારતીય બનાવટના વિદેશી શરાબ ભરેલ ટ્રક સાથે એક ઈસમની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ, ૪૩ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે..!!
ભરૂચ જિલ્લામાં પોલીસ વડા તરીકેનો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી જ બે નંબરી તત્વો અને નશાનો વેપલો કરતા તત્વો સામે સતત લાલઆંખ કરી છે, જિલ્લામાં...
