ઉમરપાડા : ખેલ મહાકુંભમા રાજ્ય લેવલે કુસ્તી વિભાગમાં આર્યન વસાવા એ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું.
ઉમરપાડા તાલુકાના હલધરી ગામના વતની આર્યન કુમાર વિનોદભાઈ વસાવા એ ગુજરાત રાજ્ય લેવલે ખેલ મહાકુંભમાં કુસ્તી વિભાગમાં વિજેતા બની ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી પોતાનું અને...
