માંગરોળ : ઝરણી ગામની સીમમાં ઈટના ભઠ્ઠા ઉપર કામ કરતી મજુર મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.
માંગરોળ તાલુકાના ઝરણી ગામની સીમમા ઈટના ભઠ્ઠા ઉપર કામ કરતી મજુર મહિલાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. મૂળ ઉમરપાડા તાલુકાના હલધરી બિલવણ ગામની...
