Proud of Gujarat

Tag : proudofgujarat

GujaratFeaturedINDIA

અંકલેશ્વરનાં ગડખોલ ટી બ્રિજ પર વિવિધ સગવડો કરવાની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારીને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat
અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ ડેલિગેશન દ્વારા ગડખોલ ટી બ્રિજ પર વિવિધ સગવડો કરવાની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી બ્રિજ પર લાઈટ,...
FeaturedGujaratINDIA

ભરૂચ : એસ.પી ડો.લીના પાટીલનો બુટલેગરો સામે સતત સપાટો, વેસદડા ગામની સીમના ખેતરમાં સંતાડેલ લાખોની કિંમતનો વિદેશી શરાબ ઝડપાયો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકેનો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી જ અનેક બુટલેગરો જેલના સળિયા ગણતા થયા હોય તેમ સતત નશાનો વેપલો કરતા તત્વો સામે...
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર લકઝરીએ ત્રણ યુવાનોને અડફેટે લેતા એક વ્યક્તિનુ મોત.

ProudOfGujarat
મળતી માહિતી મુજબ અને પરિવારના જણાવ્યા પ્રમાણે જાખણ ગામના યુવાન પોતાની નોકરી તરફ જઈ રહેલ હતા અને જાખણના પાટીયા નજીક ઉભા હતાં ત્યારે એકાએક પુરપાટ...
FeaturedGujaratINDIA

ભરૂચ, અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતની બે ઘટનામાં ૬ વ્યક્તિઓ ઘાયલ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં અકસ્માતોની ઘટનામાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે, છેલ્લા ૧૨ કલાકમાં ભરૂચ, અંકલેશ્વરમાં સર્જાયેલ બે જેટલા માર્ગ અકસ્માતમાં બાળક સહિત ૬ લોકો ઇજાગ્રસ્ત...
GujaratFeaturedINDIA

વાલિયા પોલીસ સ્ટેશનના ગૌવંશ ગુનાના વોન્ટેડ આરોપીને માંગરોળ પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat
વાલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગૌવંશ ગુનાના વોન્ટેડ આરોપી અબુબકર ઉર્ફે સુલેમાન મમજીને માંગરોળ પોલીસે બાતમીને આધારે કોસાડી ગામેથી ઝડપી પાડયો હતો. ગૌવંશ સહિતના વિવિધ ગુનાના...
GujaratFeaturedINDIA

ઝઘડીયાના માલીપીપર ગામે સિલિકા પ્લાન્ટના સિક્યુરિટી ગાર્ડ પર બે ઇસમોનો હુમલો.

ProudOfGujarat
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નવા માલજીપુરા ગામે રહેતા અશ્વિનભાઇ શાંતિલાલ વસાવા છેલ્લા બે મહિનાથી માલીપીપર ગામે એક સિલિકા પ્લાન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે....
FeaturedGujaratINDIA

ઝઘડીયા મામલતદાર કચેરીમાં જરૂરી સ્ટાફના અભાવે લોક કાર્યો ગુંચવાતા હોવાની બુમ.

ProudOfGujarat
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકા મથક ખાતેની મામલતદાર કચેરીમાં સ્ટાફ સુવિધાના અભાવે લોકોના કામો ગુંચવાતા હોવાની બુમ ઉઠવા પામી છે. ભરૂચ જિલ્લાના બધા તાલુકાઓમાં ઝઘડીયા તાલુકો...
FeaturedGujaratINDIA

નડિયાદ માણેક ચોકમાં તાડપત્રી લગાવતા યુવકને લાગ્યો વીજ કરંટ.

ProudOfGujarat
નડિયાદ માણેક ચોકમા તાડપત્રી લગાવવાની કામગીરી કરતા યુવક વિજ કરંટ લાગ્યો હતો. નડિયાદ સંતરામ રોડ પર આવેલ ખાણીપીણીના માણેક ચોકમા વધુ તાપ અને ગરમીથી રાહત...
INDIAFeaturedGujarat

ઉમરપાડાના પાંચ ગામોમાં દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા સાધન સહાયનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat
ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા ગોંડલીયા, રાણીકુંડ, ખનોરા, ઉમરદા, ચારણી સહિત પાંચ ગામોમાં સાર્વજનિક ઉપયોગ માટે ખુરશી અને વાસણોનું લોકાર્પણ કરાયું હતું....
GujaratFeaturedINDIA

મહેમદાવાદના મોદજ ગામમાં આવેલ વર્ષો જૂની પાણીની જર્જરિત ટાંકી તોડી પાડવા કરાઇ રજૂઆત.

ProudOfGujarat
મોદજ ગામના જાગૃત નાગરિક તરીકે ગામમાં રહેતા ચૌહાણ જીતેન્દ્રસિંહ હિંમતસિંહ એ ગ્રામ પંચાયતની સભામાં રજૂઆત કરી હતી કે ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં પૈકી નવાઘરા વિસ્તારમાં...
error: Content is protected !!