Proud of Gujarat

Tag : proudofgujarat

GujaratFeaturedINDIA

રાજપીપલાની સિવીલ હોસ્પિટલ ખાતે પ્રાયોજના વહિવટદાર, TASP દ્વારા TMT મશીન અપાયું.

ProudOfGujarat
રાજપીપલાની સિવીલ હોસ્પિટલ ખાતે પ્રાયોજના વહિવટદાર, TASP દ્વારા રૂા. ૨.૬૦ લાખના ખર્ચે TMT ની ફાળવણી કરવામાં આવતા તેને આજથી કાર્યરત કરાયું છે. જેથી રાજપીપલા શહેરી...
GujaratFeaturedINDIA

ખેડા જીલ્લામાં ધો. ૧૦ અને ૧૨ ની પરિક્ષાલક્ષી તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ.

ProudOfGujarat
ધો. ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા તા. ૨૮ માર્ચથી પ્રારંભ થનાર છે. જેમાં ખેડા જિલ્લાના ધો. ૧૦ અને ૧૨ ના ૪૪૬૩૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે....
FeaturedGujaratINDIA

પાદરા ઔધોગિક ક્ષેત્રમાં સિલોક્ષ ઇન્ડિયા ખાતે રસાયણ હોનારત વિષયક મોકડ્રીલ યોજાઈ.

ProudOfGujarat
લોકલ ક્રાઇસીસ ગ્રુપ, પાદરાના સંકલન હેઠળ પાદરાના ઔધોગિક ક્ષેત્રમાં આવેલા રસાયણ એકમોને ધ્યાનમાં રાખીને સિલોક્ષ ઇન્ડિયા ખાતે ઓફસાઈટ મોકડ્રીલ યોજીને એકમની પોતાની, આસપાસના એકમોની અને...
GujaratFeaturedINDIA

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં બજેટને લગતી કામગીરી રદ્દ કરવા વિપક્ષે કરી માંગ.

ProudOfGujarat
ગત તારીખ 24 ના રોજ ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે બજેટલક્ષી સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં એજેન્ડામાં આવેલ ઠરાવ મુજબ બજેટ રજૂ કરવાનું હતું પરંતુ...
FeaturedGujaratINDIA

તિલકવાડાના શીરા ગામે સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને અનાજ ઓછું મળતા હોબાળો.

ProudOfGujarat
પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના શીરા ખાતે સસ્તા અનાજની દુકાન આવેલી છે. જે દુકાનમાં ગ્રાહકોને અનાજ ઓછું આપવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી. જેને કારણે...
FeaturedGujaratINDIA

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ડેડીયાપાડા અને સાગબારા કોંગ્રેસ દ્વારા આદિવાસી સત્યાગ્રહના કાર્યક્રમનું આયોજન.

ProudOfGujarat
દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા દિવસેને દિવસે વિરોધ મોટું સ્વરૂપ લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું...
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર જિલ્લામાં આવેલા સુખી ડેમ ખાતે એન.ડી.આર.એફ દ્વારા મોકડ્રિલ યોજાઇ

ProudOfGujarat
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલા સુખી ડેમ ખાતે એન.ડી.આર.એફ દ્વારા પુર દરમિયાન પુરમાં ફસાયેલા નાગરિકોને કઇ રીતે બચાવ કરી શકાય એ માટેની મોકડ્રિલ યોજવામાં આવી...
INDIAFeaturedGujarat

નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા ધો.10 અને 12 ની પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ.

ProudOfGujarat
નર્મદા જિલ્લામા કોરોનાનું સંકટ ટળ્યા પછી પહેલી વાર જાહેર બોર્ડની પરીક્ષા આપવા ધોરણ- ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ સજ્જ બન્યા છે ત્યારે નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર...
FeaturedGujaratINDIA

વડોદરા : પ્રાથમિક સુવિધાના અભાવમાં જીવનનિર્વાહ કરતા આજવા રોડ ઝૂંપડપટ્ટી વિસ્તારની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત.

ProudOfGujarat
પાંચ રાજ્યોમાં તાજેતરમાં ધારાસભાની ચૂંટણી યોજાઇ હતી જેમાંથી ચાર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતીથી જીત થઈ હતી. મધ્યપ્રદેશમાં યોગી આદિત્યની જીત થતા આજે તેમનો મુખ્યમંત્રી...
FeaturedGujaratINDIA

ભરૂચ : શ્રી ગણેશ ખાંડ ઉધોગ સહકારી મંડળી લિ. વટારીયામાં કસ્ટોડિયનની નિમણૂક રદ કરી વ્યવસ્થાપક બોર્ડની ચૂંટણી કરાવવા ખેડૂત સભાસદોએ રજુઆત કરી..!!

ProudOfGujarat
આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શ્રી ગણેશ સુગર વટારિયાના સભાસદો અને જિલ્લાના અલગ અલગ વિસ્તારના ખેડૂતો એ મહામહીમ રાજ્યપાલને સંબોધી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી...
error: Content is protected !!