ભારે કરી : ભરૂચ નગર પાલિકા ડમ્પીંગ સાઇટ પરથી માખીઓ દૂર કરવા પાલિકાએ આટલા હજારનો ખર્ચ કર્યો..!!જાણો વધુ.
ભરૂચ નગરપાલિકા ખાતે આજે સવારે બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી, જેમાં કરોડોના વિકાસના કાર્યો રજૂ કરવામાં આવ્યા હતા, સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે સભામાં ચકમક...
