ભરૂચ જિલ્લા આહીર સમાજ આયોજિત ગોત્ર ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં દહેજની જાદવા ઇલેવન ટીમ વિજયી.
સમાજમાં યોજાયેલી ગોત્ર ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા આવનાર તમામ યુવાનોને તેમના ગોત્ર વિશે સમજણ પૂરી પાડવામાં આવતી હતી. તમામ યુવાનોએ ક્રિકેટના માધ્યમથી ગોત્ર વિશે માહિતગાર થયા...
