યુક્રેનમાં વડોદરાના ચાર વિદ્યાર્થીઓ ફસાયા : બાળકો સહીસલામત પરત ફરે તેવી માતા-પિતાની માંગણી.
રશિયાએ યૂક્રેન પર યુદ્ધની જાહેરાત કરતા યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. માતા-પિતા દ્વારા સતત સરકાર સમક્ષ બાળકોને પરત લાવવાની માંગણી કરવામાં...
