Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદના ઇખર ગામ ખાતે સગીરાની છેડતી મામલે ૨ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ : આરોપીઓ ફરાર.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ ઇખર ગામ ખાતે રહેતી એક ૧૪ વર્ષીય સગીરાની તેના જ ગામમાં રહેતા બે યુવાનો દ્વારા છેડતી કરવામાં...
FeaturedGujaratINDIA

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ૭૧ મી વર્ષગાંઠ નિમિત્તે ભરૂચ ખાતેથી ૭૧ યુવાનો દ્વારા રન ફોર યુનિટીને અનુલક્ષીને “NAMO THON” યોજાઈ.

ProudOfGujarat
દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર ભાઈ મોદીની ૭૧ મી વર્ષગાંઠ સંદર્ભે ભરૂચના રેલવે સ્ટેશન ખાતે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પૂતળાના સાનિધ્યમાંથી આજરોજ “NAMO THON” નું આયોજન...
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ૨૦૦ વર્ષ જુની હોમ કરવાની પરંપરા.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે છેલ્લા ૨૦૦ વર્ષ જેટલા સમયથી નિરંતર અખો નામનો હોમ કરવામાં આવે છે. રાણીપુરા ગામના તત્કાલિન વડીલ બાલકૃષ્ણ જોષીએ તે...
FeaturedGujaratINDIA

ભરૂચ : કસક ગરનાળાનો ઝાડેશ્વર તરફથી સ્ટેશનનો રસ્તો બંધ કરી દેવાતા વાહનચાલકોને હાલાકી.

ProudOfGujarat
ગત બે દિવસ અગાઉ કસક ગરનાળાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયાં હતા. કસક ગરનાળાને પહોળો કરવાની કામગીરી આર&બી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે...
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાની તમામ ૩૩ ગ્રામ પંચાયતોમાં આમ આદમી પાર્ટી સરપંચના ઉમેદવાર ઊભા રાખશે.

ProudOfGujarat
ઉમરપાડા તાલુકા મથક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો યોજાયેલી બેઠકમાં આવનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તાલુકાની તમામ ૩૩ ગ્રામ પંચાયતોમાં સરપંચના ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કરવામાં...
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : આમલાખાડીમાં હાલ પણ છોડવામાં આવી રહ્યું છે પ્રદુષિત પાણી, પરંતુ કોઈ કાર્યવાહી નહીં.!!!

ProudOfGujarat
છેલ્લા કેટલા ઘણા સમયથી આમલાખાડીમાં પ્રદૂષિત પાણી છોડવાનો સિલસિલો ચાલી રહ્યો છે અને અંકલેશ્વરના ધણા ઉદ્યોગો દ્વારા વારંવાર આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવી રહ્યું છે....
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણના કલા શરીફ ખાતે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલ વકફ કમિટી દ્વારા કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat
કરજણના કલા શરીફ ખાતે કાર્યરત સેવાભાવી સંસ્થા ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલ વકફ કમિટી દ્વારા રકતદાન શિબિર, સ્ત્રીરોગ નિદાન શિબિર તેમજ નિબંધ સ્પર્ધા...
FeaturedGujaratINDIA

નેત્રંગ ગામ ખાડામાં ગરકાવ થયું : રોડ-રસ્તાનો વિકાસ થયો ગાંડો.

ProudOfGujarat
નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનનો સામાન્ય જ વરસાદ થયો છે. પરંતુ નેત્રંગ ગામને જોડતા ચારેય દિશાના રસ્તાની નિમૉણની કામગીરીમાં નકરો ભ્રષ્ટાચાર કરાયો છે. માર્ગ-મકાન વિભાગના અધિકારીઓની...
FeaturedGujaratINDIA

વાલીયા એપીએમસીના વા.ચેરમેનએ ફ્રુટ વિતરણ કરી જન્મદિવસ ઉજવ્યો.

ProudOfGujarat
નેત્રંગ તાલુકાના આગેવાન હાર્દીકસિંહ વાંસદીયાને રાજકીય-સહકારી નેતાગીરી વારસામાં મળી છે. મુળ કેલ્વીકુવા ગામના ધીરજસિંહ હરીબાવા વાંસદીયા કેલ્વીકુવા ગ્રા.પંચાયતના સરપંચથી લઇને ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો.બેન્કના વા.ચેરમેન રહ્યા...
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા અને સોરાપડા રેન્જ દ્વારા બંટાવાડી, ઘનપીપરનાં વિસ્તારમાં 5 લાખનો ખેરના લાકડા સહિતનો મુદ્દામાલ જપ્ત.

ProudOfGujarat
વન વિભાગ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ નાયબ વન સંરક્ષક નર્મદા વન વિભાગ નીરજ કુમારને મળેલ ગુપ્ત બાતમીના આધારે આર.એફ.ઓ. દેડીયાપાડા આર.જી.વસાવા અને આર.એફ.ઓ.સોરાપાડા જે,એ.ખોખર બંને...
error: Content is protected !!