ગોધરાના ધારાસભ્ય અને તેમના પુત્ર સહીત અન્ય વગદારો સામે છેતરપીંડી કરી જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ થતા ભારે ખળભળાટ.
ગોધરા ભાજપના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને તેમના પુત્ર માલવદીપસિંહ રાઉલજી તેમજ અન્ય વગદારો સામે છેતરપીંડી કરી જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથેની રજૂઆત પતંગડી ગામના વિસ્થાપિતો...
