Proud of Gujarat
FeaturedGujaratINDIA

પર્વધિરાજ પર્યુષણ નિમિત્તે ઝઘડીયાના જૈન સમાજ દ્વારા તપશ્ચર્યા અને આરાધના.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે પર્વધિરાજ પર્યુષણ નિમિત્તે જૈન સમાજ દ્વારા પરંપરાગત તપશ્ચર્યા અને આરાધના કરવામાં આવે છે. મીની પાલીતાણા તરીકે જેની ગણના થાય છે એવી ખ્યાતિ ધરાવતા ઝઘડિયાના આદિનાથ જૈન દેરાસરમાં પર્વધિરાજ પર્યુષણના પ્રારંભના પ્રથમ દિને આદેશ્વર ભગવાનને વિશેષ આંગી કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના જૈન સમાજ દ્વારા પર્યુષણ નિમિત્તે ઉગ્ર તપશ્ચર્યા તેમજ ભગવાનની આરાધના કરવામાં આવે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

લીંબડી નગરપાલિકાનાં સફાઈ કામદારો હડતાળ પર ઉતરતા ગંદકીનુ સામ્રાજ્ય

ProudOfGujarat

ભરૂચ : પેટ્રોલીંગ દરમ્યાન ટેમ્પામાં શંકાસ્પદ સામાન સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી હાંસોટ પોલીસ.

ProudOfGujarat

ભરાડિયા ફળિયા ખાતે સટ્ટા બેટિંગનો જુગાર રમતા એક ને ઝડપી પાડતી વાલીયા પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!