ઝાડેશ્વર તવરા વચ્ચે બનતાં ચારમાર્ગીય રોડના પુરાણમાં રેતીની ચારણનો કચરો નખાતો હોવાનો આક્ષેપ
અગાઉ મોટી મોટી ભેખડોની માટી ખોદી હતી તે સગેવગે કરાઈ હોવાની આશંકા રેતીના ચારણનો પુરાણમાં ઉપયોગ થતાં રોડની ગુણવત્તાને લઈને પ્રશ્નાર્થ ભરૂચ ઝાડેશ્વર ચોકડીથી નર્મદા...
