નર્મદા 108 ના કર્મચારીઓએ કોરોનામાં જાનનાં જોખમે સેવા બજાવી : 30 જેટલાં કર્મચારીઓનું પાયલોટ ડે ના દિવસે સન્માન કરાયું..
નર્મદા જિલ્લામાં આજે પાઇલોટ દિવસની ગૌરવભેર ઉજવણી કરાઈ હતી. આજના દિવસે નર્મદા જિલ્લાના 108 ના કર્મચારીઓકે જેમણે એ કોરોના સમયમા જાનના જોખમે દર્દીઓની સેવા આપનાર...
