આજરોજ ભરૂચ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો કોરોના વેક્સીનેશનને લઈને ઘણા એવા પ્રશ્નોનો ઉકેલ મેળવવા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીને મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કોંગ્રેસી આગેવાનો દ્વારા...
વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલા જિલ્લા પોલીસ વડાની સાથે વલસાડ નવસારી સુરત ગ્રામ્ય ભરૂચ એસઆરપી વિભાગમાં મેડીકલ નોડલ અધિકારી તરીકે તેમની પસંદગી કરવામાં...
ભરૂચના નવાડેરા વિસ્તાર ખાતે આવેલી નરનારાયણાની ખડકીમાં છેલ્લા ઘણા સમયથી જીવતા વીજ વાયરો નીચે સુધી લટકતા દેખાઈ રહ્યા છે સાથે બાળકો રમતા હોવાથી શોર્ટશાર્કિટનો સ્થાનિકોમાં...
પ્રાપ્ત માહિત મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણથી નિર્દોષ રહીશો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે, ગામે-ગામ કોરોના સંક્રમિતોના દદીઁઓની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે,...
નેત્રંગ પોલીસ સ્ટેશનના હે.કો.ભોગીલાલભાઇને મળેલ બાતમી આધારે ઇન્ચાર્જ પો.સ.ઇ.જે.બી.જાદવ તથા સ્ટાફના માણસો સાથે નાઈટ પેટ્રોલીગમા હતા. જે દરમ્યાન બાતમી આધારે નેત્રંગ ટાઉનમાં ગોસીયા મસ્જીદની બાજુમાં...
પાલેજ : ભરૂચ તાલુકાના સીતપોણ ગામની સીમમાં આકાશી વીજળી ત્રાટકતા કરુણ ઘટના સર્જાઈ હતી. વીજળી પડવાથી એક સાથે 43 બકરાના મૃત્યુ થયાના અહેવાલ સાંપડ્યા છે....