ભરૂચ જિલ્લા જેલની દક્ષિણમાં આવેલ વિવાદિત જમીનમાં જેલ વિભાગે જમીન ઉપર કબજો મેળવવાનો પ્રયાસ કરતા ફરી વિવાદ વકર્યો.
ભરૂચ જીલ્લાનાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ મેદાનનો જિલ્લા જેલ પ્રશાસને કબ્જો મેળવવાના પ્રયત્નો કરતા અહીથી પસાર થતા ચારથી વધુ સોસાયટીના રહેવાસીઓને અગવડતા પડતા સમગ્ર મામલો જિલ્લા...
