ભરૂચ : નીલકંઠ નગર ઝુંપડપટ્ટી તરફ જવાના રસ્તા પર મોટરકારમાંથી જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો.
ભરૂચ નગરનાં નીલકંઠ નગર ઝુંપડપટ્ટી તરફ જવાના રસ્તા પરથી રાત્રિનાં 3 વાગ્યાનાં સુમારે એક ટાટા ઇન્ડિગો મોટરકારમાંથી જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ અંગેની...
