સુરત અને ભરૂચ જીલ્લામાં આવેલ સેના અને કીમ નદી પર CRZ અને CVC એ ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવ્યા હોવાથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પર્યાવરણવાદી એમ.એસ.એચ. શેખ અને યોગેન્દ્ર પટેલ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો.
સુરત અને ભરૂચ જીલ્લામાં આવેલ સેના અને કીમ નદી પર કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અને ક્રીટીકલી વલનરેબલ કોસ્ટલ વિસ્તાર કે જેને CRZ જાહેરનામા 2011 અંતર્ગત સંરક્ષણ...
