વાંકલ : રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ ભારતની આજે કારોબારી મિટિંગનું આયોજન સુરત જિલ્લાનાં નવી પારડી ખાતે યોજાઈ.
રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ ભારતની આજે કારોબારી મિટિંગનું આયોજન સુરત જિલ્લાનાં નવી પારડી ખાતે રાખવામાં આવેલ હતી. જેમાં ઘણી સંખ્યામાં જિલ્લા અને તાલુકા...
