Proud of Gujarat

Tag : proudofgujarat

GujaratFeaturedINDIA

ભરૂચ : સેલવાસથી કેમિકલ ભરીને આવતું ટેન્કર ને.હા 48 નવજીવન હોટલ પાસે પલટી જતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

ProudOfGujarat
ભરૂચ નજીકથી પસાર થતાં ને.હા 48 પર સેલવાસથી બાયોડીઝલ ભરેલ ટેન્કર નવજીવન હોટલ પાસે અંકલેશ્વર નજીક અચાનક પલટી ગયું હતું. ટેન્કર પલટી ખાવાનું કર્ણ હજી...
FeaturedGujaratINDIA

ભરૂચ : ગુજરાતનાં જુનાગઢ અને કચ્છ વિસ્તારને પાકિસ્તાનનાં નકશામાં બતાવાથી પાંચબતી સર્કલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાયો.

ProudOfGujarat
ગુજરાત રાજયનાં જુનાગઢ અને કચ્છ વિસ્તારને પાકિસ્તાન દેશનાં નકશામાં બતાવવાનું દુસાહસ ઈમરાન ખાને કર્યું હતું. જેને સર્વત્ર વખોડવામાં આવ્યું છે ત્યારે ભરૂચનાં પાંચબત્તી ખાતે આમ...
GujaratFeaturedINDIA

ઝઘડીયા : પીપદરા ગામે ખેતરમાં મૂકેલ સોલર પેનલ અને પેટી તોડીને ઝાટકા મશીનની ચોરી.

ProudOfGujarat
ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકનાં પીપદરા ગામે એક ખેડૂતના ખેતરમાં લગાડેલ સોલર પેનલ ગાર્ડના સોલર પેનલ તેમજ પેટી તોડીને ઝાટકા મશીન કોઇ તસ્કરો ચોરી ગયા હતા....
FeaturedGujaratINDIA

કામરેજ તાલુકાનાં કઠોર સિવિલ કોર્ટમાં રજિસ્ટાર તરીકે ફરજ બજાવતા રાજુભાઈ પરમારે 80 વાર રક્તદાન કરી માનવતાનું ઉમદું ઉદાહરણ સમાજ માટે પ્રેરકરૂપ.

ProudOfGujarat
કામરેજ તાલુકાનાં કઠોર ગામે આવેલી સિવિલ કોર્ટમાં રજિસ્ટાર તરીકે ફરજ બજાવતા રાજુભાઈ. કે. પરમારે 80 વાર રક્તદાન કરીને માનવતા મહેકાવી છે. 2/4/1989 માં સૌ પ્રથમવાર...
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજરોજ 16 કોરોના પોઝિટિવ દર્દી આવતા કુલ સંખ્યા 1034 થઈ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે આજે ભરૂચ જિલ્લામાં 16 જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમાં ભરૂચ તાલુકામાં...
FeaturedGujaratINDIA

લીંબડી હાઇવે ઓટો પાર્ટસ પાર્થ ગેરેજમાં તસ્કરો ચોરી કરી ફરાર.

ProudOfGujarat
લીંબડી હાઇવે ઓટો પાર્ટસ પાર્થ ગેરેજમાં તસ્કરો ત્રાટકયા હતા. આ વિસ્તારમાં તસ્કરો બેફામ બની ગયા છે ત્યારે તસ્કરોને પોલીસતંત્રની બીક ન હોય તેમ અડધી રાત્રે...
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકાનાં વધુ એક કર્મચારીનો કોરોના પોઝીટીવ જાણો કોણ ?

ProudOfGujarat
ભરૂચ નગરપાલિકાનાં વધુ એક કર્મચારી કોરોના પોઝીટીવ જણાયા હતા. તાજેતરમાં જ મુખ્ય ઓફિસર સંજય સોનીએ કર્મચારીઓને કોરોનાથી સાવધ રહેવા જણાવ્યુ હતું. ત્યારે ગણતરીનાં સમય બાદ...
FeaturedGujaratINDIA

મહિલા સશક્તિકરણ પખવાડિયું અભયમ મહિલા હેલ્પલાઇન, ગોધરા દ્વારા મહિલા સ્વચ્છતા દિવસની થયેલ ઉજવણી.

ProudOfGujarat
મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજે અભયમ મહિલા હેલ્પલાઈન, ગોધરા દ્વારા મહિલા સ્વચ્છતા દિવસની ઉજવણી કરી, મહિલા સમુદાયને વ્યક્તિગત સ્વચ્છતા દ્વારા આરોગ્ય અને નિરોગી જીવન...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનો 71 મો વન મહોત્સવ માતરિયા તળાવ ખાતે યોજવામાં આવ્યો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાનો 71 મો વન મહોત્સવ માતરિયા તળાવ ખાતે યોજાયો હતો. આ વન મહોત્સવ પ્રસંગે રાજયનાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણી, ધારાસભ્ય દુષ્યંત પટેલ તેમજ ભરૂચ...
FeaturedGujaratINDIA

ભરૂચ : રાંધણગેસનાં બોટલમાં આપવામાં આવતી કરોડો રૂપિયાની સબસિડી જમા કરવા અને ગરીબ મધ્યમવર્ગને સીધી રાહત મળે તે અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat
ભરૂચ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ જયોતિબેન તડવીએ વડાપ્રધાનને સંબોધીને જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ રાજયમાં છેલ્લા 3-4 માસથી ગરીબ પરિવારોને ગેસના બોટલની...
error: Content is protected !!