ભરૂચ ફલશ્રુતિનગર વિસ્તારમાં કોવિડ સારવાર માટે ખાનગી હોસ્પિટલને પરવાનગી અપાતાં રહીશોમાં રોષની લાગણી ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
તાજેતરમાં ફલશ્રુતિનગર વિસ્તારમાં કોરોના સારવાર અંગે ખાનગી હોસ્પિટલની પરવાનગી અપાતાં રહીશોમાં રોષની લાગણી ફેલાય ગઈ છે. આ અંગે ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે....
